હવામાન આગાહી
ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે 4ના મોત, 41ને બચાવ્યા, 16,500નું સ્થળાંતર; આજે 5 જિલ્લામાં રેડ એલર્ટ
વલસાડમાં 3 વીજ કરંટ, આણંદમાં 11 વર્ષના બાળકનું મોત; રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 61.5% વરસાદ નોંધાયો છે.