ખાતર અને બિયારણ
ઈસબગુલના બીજ પર જીએસટીના વિરોધાભાસી ચુકાદાઓને કારણે વેપાર ઠપ; ઈસબગુલ પ્રોસેસર્સ એસોસિએશને તાત્કાલિક રાષ્ટ્રીય સ્પષ્ટતા માંગી
અમદાવાદ: ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન (IPA) એ GST કાઉન્સિલ, નાણા મંત્રાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) અને ટેક્સ રિસર્ચ યુનિટ (TRU) ને કુદરતી રીતે મેળવેલા ઇસબગુલ (Psyllium) ના બીજ પર GST ની લાગુ પડતી જોગવાઈઓ અંગે તાત્કાલિક દેશવ્યાપી સ્પષ્ટતા કરવા વિનંતી કરી છે,...